________________
v
સજ્ઝાયા
આચાય શ્રી વિજયકનકસૂરિજી મહારાજની
સાય
e
(ઋષભની શાભા હું શી કહું~એ રાગ) ( ગુરુગુણ ગહુ લી)
વિજયનકસૂરિજી વંદીએ, ગુણમણિ રયણ–ભંડાર રે; શેલે મુદ્રા સમતામયી, તપગચ્છના શણગાર રે. વિ. ૧ કચ્છ વાગડમાં દીપતું, સુ ંદર પલાંસ્વા શહેર રે; શાંતિ જિનેશ્વર શાભતા, નામે થાય લીલા લહેર રે. વિ. ૨ ઉત્તમ કોટીના આતમા, ઉપન્યા જીહાં મહાભાગ રે; અનેક ભાઇબહેના યુઝીયાં, સંયમ લીધે શુભ રાગ રે. વિ. ૩ શ્રાવક લેાક સુખીલા વસે, શ્રદ્ધા ક્રિયા ભરપુર રે; અહેાલા પરિવાર જેના રે, ચંદુરા કુલ સત્તુર રે. વિ. ૪ નાનચંદ પિતાજી નિળા, માતા નવલખાઈ નામ રે; ઓગણીસ ઈગુણુ ચાળીશે',નભસ્ય વદ પાંચમી અભિરામ રે. વિ, પ શુભ નક્ષત્ર વારેજનમીઆ, કાનજીભાઈ અભિયાન રે; લઘુ વયમાં વૈરાગી થયા, એ‘ પૂરવ પુણ્ય અનુમાન રે. વિ. ૬ એગણીસ ખાસઢ ભીમાસરે, પૂર્ણિમા માગસિર માસ રે; સંઘ ચતુર્વિધ સાક્ષીએ, ચારિત્ર લીએ ઊલાસ રે. વિ. છ આગમ સકળ અવગાહીને ચેાગ વહન પણ કીધ રે;
છેતર કાર્તિક વદ ૫ંચમી, પન્યાસ પદવી પ્રસિદ્ધ રે. વિ. ૮
શ્રી સિદ્ધગિરિની છાયમાં, વહ્યા જય જયકાર રે; પદવી પોંચાસીએ, મલિનાથ દરબાર રે. વિ. હું
પાઠક