________________
પરિશિષ્ટ-૨
શુકલ એકાદસ માઘની, ભેયણ તીથ મઝાર રે, ઊપાધ્યાય ઊમંગથી, કચ્છ ભણી કર્યો વિહાર છે. વિ. ૧૦ રામાનુગ્રામ અનુક્રમે, વિચરતા ગુરુરાજ રે; રાજનગર સંઘે કી, સૂરિપદ મહોત્સવ શુભ સાજ રે. વિ. ૧૧ નેવ્યાસી પિસ વદિ સાતમે, સિદ્ધિસૂરીશ્વર રાય રે, પટધર મેઘસૂરીશ્વર વરદ હસ્ત, ત્રણ પદ થાય રે. વિ. ૧૨ તપગચ્છગયણાંગણ દિનમણિ, મણિવજયજી મહારાય રે; દાદા બિરુદે બિરાજતા, મહિમા અધિક ગવાય છે. વિ. ૧૩ પદ્વવિજ્યજી પદ્મ સારીખા, જીતવિજયજી શિષ્ય હીર રે; તસશિષ્ય મુજ ગુરુશોભતા, વિજયકનકસૂરિ ધીર રે. વિ. ૧૪ ઓગણીસ સતાણું ખંભાતમાં, મહા સુદિ છઠ્ઠ રવિયાગ રે; દીપવિજય ગુરુ ગુણ થકી, મંગળ વાંછીત લેગ રે.
| વિજયકનકસૂરિજી વંદીએ. ૧૫
પડિકમણુના ફળની સઝાય ગૌતમ પૂછે શ્રી મહાવીરને રે,
ભાખે ભાખો પ્રભુજી સંબંધ રે; પડિકકમણાથી શું ફલ પામીએ રે,
શું થાએ પ્રાણીને પુણ્યબંધ. રે. ગૌ૧ સાંભળ ગામ તે કહું રે,
પડિકમાણું કરતાં જે થાય રે; તેથી ઉત્તરોત્તર સુખ ભેગી રે,
- અ નુ કામે શિવ પુર જાય છે. ગૌત્ર ૨