________________
Sws
પરિશિષ્ટ-૨ થાવગ્યા સુત શિવ વયા, વળી એલાચીકુમાર રે, ધિક્ ધિક્ વિષયા રે જીવને, લઈ વૈરાગ્ય રસાળ રે, મેલી મેહ જંજાળ રે, ઘેર રમે કેવળ બાળ રે, ધન્ય કરકંડુ ભૂપાળ રે સ૧૦ શ્રી શુભવિય સુગુરુ લહી, ધર્મરણ ધરો છેક છે. વીર વચન રસ શેલડી, ચાખે ચતુર વિવેક રે; ન ગમે તે નર લેક રે ધરતા ધર્મને ટેક રે, ભ વ જળ ત રિયા . અને ક ૨. સ. ૧૧
શ્રી પાંચમની સજઝાય શ્રી ગુરુચરણ પસાઉલે રે,
પંચમીને મહીમાય આતમા; વીવરીને કહ્યું મેરે
સુણતાં પાતક જાય આતમાં,
પંચમી તપ પ્રેમ કરે રે લાલ. પં. ૧ મન શુદ્ધ આરાધતાં રે લોલ,
તુટે કર્મનિદાન આતમા; આ ભવ સુખ પામે ઘણા રે લોલ, * પરભવ અમર વિમાન આતમા. પં. ૨ સયલ સૂત્ર રચના કરી રે લોલ,
ગણધર હુઆ વિખ્યાત આતમા; -જ્ઞાને કરીને જાણતા રે લોલ,
સ્વર્ગ નરકની વાત આતમાં. ૫. ૩
-