________________
સજ્જાયો ગુરુજ્ઞાને દીપતા રે લોલ,
તે તરીયા સંસાર આતમા; જ્ઞાનવંતને સહુ નમે રે લોલ,
ઊતારે ભવપાર આતમા. પં. ૪ અજુઆળી પક્ષ પંચમી રે લોલ,
કરે ઉપવાસ જગીશ આતમા; નમો નાણસ્સ ગુણણું ગણે રે લોલ, | નેકારવાલી વીશ આતમા. પં. ૫ પંચ વરસ એમ કીજીયે રે લાલ,
ઉપર વલી પંચ માસ તમા; શક્તિ અનુસાર ઉજવે રે લોલ,
જેમ હેય મનને ઉલ્લાસ આતમાં. પં. ૬ વરદત્ત ને ગુણમંજરી રે લોલ,
તપ નિર્મલ થાય આમા કીતિવિજય ઉવઝાયને રે લોલ,
કાંતિવિજય ગુણ ગાય આતમા. પં. ૭
શ્રી ધના અણુગારનું પંચ દ્વાલિયું -
| | દહી છે કર્મ રૂપ અરિ જીતવા, ધીર પુરુષ મહાવીર; પ્રણયું તેહના પયકમળ, એક ચિત્ત સાહસ ધીર. ૧ ગુણ ધવને અણગારના, કહેતાં મનને કેડ; સાનિધ્ય કરજે શારદા, જાપે થાયે જેડ. ૨