________________
સઝાય
દેશ વિદેશ સંધાય રે, તે નર એણે સંસાર રે, જાતાં જમ દરબાર રે, ન જુવે વાર કુવાર રે. સ૦૪ નારાયણ પુરી દ્વારિકા, બળતી મેલી નિરાશ રે, રેતા રણમાં તે એકલા, નાઠા દેવ આકાશ રે, કિહાં તરુછાય આવાસ રે, જળ જળ કરી ગયા સાસરે, બળભદ્ર સરોવર પાસ રે, સુણી પાંડવ શિવવાસ રે. સ૫ રાજી ગાજી રે બેલતા, કરતા હુકમ હેરાન રે, પિયા અગ્નિમાં એકલાં, કાયા રાખ સમાન રે; બ્રહ્મદત્ત નરક પ્રયાણ રે, એ ઋદ્ધિ અથિર નિદાન રે, જેવું પીંપળ પાન રે, ધરો જૂઠ ગુમાન છે. સ૬ વાલેસર વિના એક ઘડી, નવિ સોહાતું લગાર રે, તે વિણ જનમારો વહી ગયે, નહિ કાગળ સમાચાર રે, નહીં કેઈકેઈને સંસાર રે, સ્વારથિયો પરિવાર રે, માતા મરુદેવી સાર રે, પહોંચ્યા મુક્તિ મેડી મઝાર રે. સહ માતા પિતા સુત બાંધવા, અધિકે રેગ વિચાર રે, નારી આશાથી રે ચિત્તમાં, વછે વિષય ગમાર રે, જુએ સૂરિકતા જે નાર રે, વિષ દીધી ભરતાર રે, નુપ જિનધર્મ આધાર રે, સજજન નેહ નિવાર રે. સ૦૮ / હસી હસી દેતાં રે તાલીએ, શમ્યા કુસુમની સાર રે, તે નર અને માટી થયા, લેક ચણે ઘરબાર રે, ઘડતા પાત્ર કુંભાર રે, એહવું જણી અસાર રે, છેડે વિષયવિકાર રે, ધન્ય તેહને અવતાર રે. સહ