________________
સજ્જાયો
રંગીલા રાણા રહે, જીવન રહે,
રહે મેરે સનત્કુમાર,
વિનવે સવિ પરિવાર. એ આંકણી ૧ રૂપ અને પમ ઈન્ડે વખાણ્યું,
સુરે એ જાણે સુણી ઈમ માયા, બ્રાહ્મણ રૂપ કરી દેય આયા,
ફરી ફરી નિરખત કાયા. રંગીલા. ૨ હવે વખાણે તેહ દીઠે,
રૂપ અને પમ ભારી, સ્તવના સાંભળી મનમાં હરખે,
આ ગર્વ અપારી. રંગીલા. ૩ અબ શું નિરખે લાલ રંગીલે,
ખેળ ભરી મુજ કાયા, નાહી ધંઈ જબ છત્ર ધરાવું,
તબ જયો મારી કાયા. રંગીલા ૪ મુગટ કુંડલહાર મેતીના,
કરી શણગાર બનાયા, છત્ર ધરાવી સિંહાસન બેઠા,
તબ ફરી બ્રાહ્મણ આયા. રંગીલા. ૫ દેખી જોતાં રૂપ પલટાણું,
સુણ ચકી રાયા,