________________
પરિશિષ્ટસેળ રેગ તેરી દેહમેં ઉપન્યા,
ગર્વ મ કર કુડી કાયા. રંગીલા. ૬ કળકળિયે ઘણું ચકી મનમાં,
સાંભળી દેવની વાણી, તુરત તંબેળ નાખીને જેવે,
રંગ ભરી કાયા પલટાણી. રંગીલા. ૭ ગઢ મઢ મંદિર પિોળ માળિયા (મેત્યાં),
મેલી તે સવિ ઠકુરાઈ, નવનિધિ ચૌદ રતન સવિ મેલ્યાં,
મેલી તે સયલ સગાઈ. રંગીલા. ૮ હય ગય રથ (ધનપુનપર) અંતેઊરી મેલી,
મેલી તે મમતા માયા, એકલડા સંયમ લઈ વિચરે,
- કેડન મેલે રાણા રાયા. રંગીલા. ૯ પાયે ઘુઘરી ઘમઘમ વાજે,
ઠમ ઠમ કરતી આવે, દશ આંગળી બે કર જોડી,
- વિનતી ઘણી અકડાવે. રંગીલા. ૧૦ તુમ પાખે મારું દિલડું , ( દિન કેહી પરે જાતે . એક લાખ ને સહસ બાણું | નયણે કરી નિરખીએ રંગીલા. ૧૧