________________
પરિશિષ્ટ-૨ ભૂઝવતાં હુઈ બહુ વેળા,
ભેજનની થઈ અવેળા હે. મુ૦ ૨ કહે વેશ્યા ઊઠો સ્વામી,
એ દસમે ન બૂઝે કામી હે, મુળ વેશ્યા વનિતા કહે ધસમસતી,
આજે દસમા તુમહીં જ હસતી હે. મુ૩ એહ વયણ સુણીને ચાલ્ય,
ફરી સંયમ શું મન વાળે છે, મુળ ફરી સંયમ લીધે ઉલ્લાસે,
વેશ લઈ ગયો જિન પાસે છે. મુ. ૪ તપ જપ સંયમ કીરિયા સાધી,
ઘણા જીવને પ્રતિબધી હે, મુ. ચારિત્ર નિત્ય ચેખું પાળી,
દેવ લોકે ગયે દેઈ તાળી હે મુ. ૫ જયવિજય ગુરુ શીશ,
તસ હર્ષ નમે નિશદિશ હો, મુળ મેરુવિજય એમ બેલે,
એહવા ગુરુને કેરું તેલે છે. મુ. ૬
શ્રી સનકુમાર ચકવર્તીની સક્ઝાય સરસતી સરસ વચન માગું,
તેરે પાયે લાગું,. સનતકુમાર ચકી ગુણ ગાઉં,
જિમ હું નિર્મળ થાઉં;