________________
સઝાયે
થારા મૃગ સમ સુંદર નેત્ર દેખી હષ લાગણે સાધુછા થા નવલે જોબન વેશ વિરહ દુઃખ ભાંજણે પસાધુછા ૨ એ તે યંત્ર જડીત કપાટ કુંચી મેં કર ગ્રહી સાધુ મુનિ વળવા લાગે જમ આડી ઊભી રહી સાધુછા મેં તે ઓછી સ્ત્રીની જાત મતિ કહી પાછળે સાધુજી હૈં તે સુગુણ ચતુર સુજાણે વિચાર આગળે સાધુજી ૩ મેં તે ભોગ પુરંદર હું પણ સુંદરી સારી સાધુછા થે તે પહેરે નવલા વેશ ઘરેણાં કરતારી સાધુછા મણિ મુક્તાફળ મુગટ બિરાજે તેમના સાધુછા અમે સજીને સેળ સણગાર કે પિયુ રસ અંગના પાસાધુજી ૪ જે હોય ચતુર સુજાણ તે કદીય ન ચૂકશે સાધુજા એહવે અવસર સાહિબ કદીય ન આવશે સાધુછા એમ ચિત્તે ચિત્ત મઝાર નંદિષેણ વાહલ સાધુછા રહેવા ગણિકાને ધામ કે થઈને નાહલે સાધુજી ૫
ઢાળ ત્રીજી
દેશી પ્રથમ ઢાળની છે ભોગ કરમ ઉદય તસ આવ્યા,
શાસન દેવીએ સંભળાવ્યો છે, મુનિવર વૈરાગી, રહે બાર વરસ તસ આવાસે,
વેશ મહેત્યે એકણ પાસે છે. મુ. ૧ દસ નર દિનદિન પ્રતે પ્રતિબૂઝે
( દિન એક મૂરખ નવી બુઝે છે, મુ.