________________
પરિશિષ્ટ-૨
શ્રી નંદિષેણ મુનિનું ત્રિઢાલિયું
ઢાળ પહેલી જગૃહી નગરીને વાસી, શ્રેણિકને સુત સુવિલાસી હે,
| મુનિવર વૈરાગી; નંદિષેણ દેશના સુણી ભીને, ના ના કહેતાં વ્રત લીને હ. મુ.૧ ચારિત્ર નિત્ય ચેખું પાળે, સંયમ રમણીશું મહાલે છે, મુ. એક દિન જિનપાયે લાગી, ગૌચરીની અનુમતિ માગી હ. મુ.૨ પાંગરિયે મુનિ વહેરવા, સુધાવેદની કર્મ હરેવા હે, મુ. ઊંચ નીચ મધ્યમ કુલ મહેતા, અટલે સંયમ-રસ લેટા હે. મુ. ૩
એક ઊંચું ધવળ ઘર દેખી, મુનિ પેઠે શુદ્ધ ગવેષી હે, મુ. તિહાં જઈદી ધર્મલાભ, વેશ્યા કહે ઈહાં અર્થલાભ. મુ. ૪ મુનિમન અભિમાન ન આણી, ખડકરીનાં તરણું તાણી હે, મુ. સેવન વૃષ્ટિ હૂઈ બાર કેડી, વેશ્યા વનિતા કહે કર જોડી છે. મુ. ૫
ઢાળ બીજી (થારે માથે પચરંગી પાગ, સોવનરે ઇગલે મારુજી- દેશી) હૈં તે ઊભા રહીને અરજ અમારી સાંભળો પસાધુછા હૈં તે મહેટા કુળના જાણી, મૂકી દે આમળે સાધુજી થે તે લઈ જાએ સેવન કેડી ગાડાં ઊંટે ભરી સાધુજી નહીં આવે અમારે કામ, ગ્રહે પાછા ફરી સાધુજી ૧ થારાં ઊજ્જવલ વસ્ત્ર દેખી મોહે મન મહારું સાધુજા થારે સુરપતિથી પણ રૂ૫ અધિક છે વાહરુ સાધુજી