________________
પરિશિષ્ટ-૧
અ ત્યા નેદે યાત્રા કરી ને, હાં રે મેં તે દુખદેહગ દૂર મેટયા રે,
પાર ઊતરવાને વહાલા. ૭ તપગચ્છમાં અતિ ગિરુઆ ગુરુજી, હાંરે એ તે જીતવિજય જયકારી રે, દુઃખ દૂર, હીરલા શિષ્ય તસ હીરવિજયજી, હાં રે એ તે શિષ્યરત્ન સુખકારી રે.
પાર ઊતરવાને વહાલા. ૮ વિજયકનકસૂરિ સુગુરુ પસાએ, ઓગણીશ પંચાણું સાલ રે, દુઃખ દૂર, માધવ (શાખ) વદ તેરસી બુધવારે, દીપ વિ જ ય પાય ૫ ખા લે રે.
- પાર ઊતરવાને વહાલા. ૯