________________
સ્તવને
આ ષા ઢ સુદિ છ ઠ ક ત્યા ણ ક, હાં રે દેવલોક દસમી આવ્યા રે, દુઃખ દૂર, ત્રયોદશી શુકલ માસ ચેત્રની, હાં રે સુર અસુર મનમાં ભાવ્યા રે.
પાર ઊતરવાને વહાલા. ૩ જન્મ સમય નર તિરિ થાવર પણ, હાં રે એ સુખ સ્વાદને લેતા રે, દુઃખ દૂર, સા તે ન ૨ કે ત ર ત મ યે ગે, હાં રે એ તે જ્ઞાની પ્રકાશને કહેતા રે.
- પાર ઊતરવાને વહાલા. ૪ કૃષ્ણ પક્ષમાં દસમી દિવસે, હાં રે સંયમ માગશર માસ રે, દુઃખ દૂર, માધવ (શાખ) સિતની દસમી દિવસે, હાં રે એ તે પંચમ જ્ઞાન ઉલ્લાસે રે. - ' પાર ઊતરવાને વહાલા. ૫ પામ્યા પ્રભુજી દીવાળી દિવસે, હાં રેએ તે શાશ્વત સુખ અભિરામ રે, દુઃખ દૂર, એક અંશ જે તેમાંથી આપે, હાંરે તેથી થાય સેવકનું કાજ રે.
પાર ઊતરવાને વહાલા. ૬ મું દ્રા એ દ૨ના સંઘ ની સાથે, હાંરે મેં તે ભદ્રેશ્વર ભાવે ભેટીયા ,દુખ દૂર,