________________
પરિશિષ્ટ
ઓસવાળ વણિક સંધઓચ્છવે,
ભાવે કરાવે પ્રવેશ છે, વિધિપૂર્વક પાખી પાલતા,
જયજયકાર વિશેષ છે. વાસુ. ૬ તપગચ્છ શ્રી ગુરુ ભતા,
જીતવિજય શિષ્ય હીર છે, વિજયકનકસૂરિ કિંકરુ,
દીપવિજય જયગિર છે. વાસુ. ૭
શ્રી ભદ્રેશ્વર તીર્થનું સ્તવન ચાલે ચાલે વિમલગિરિ જઈએ રે ભવજલ તરવાને, હાલા વ્હાલા તીરથપતિ ભેટયા રે દુઃખ દૂર કરવાને, તમે વર્ધમાન ભેટો રે પાર ઊતરવાને એ આંકણ કચ્છ દેશ માં તીરથ શોભે, હાં રે એ તે ભદ્રેશ્વર ભદ્રકારી રે, દુઃખ દૂર, બાવન જિનાલય પાખલ ઐઢા, હાં રે પ્રભુ દરિસણની બલિહારી રે.
પાર ઊતરવાને વહાલા. ૧ નેશ્વરી માં દાની જગડુશા, હાં રે રાજા રૈયતને અને પૂરે, દુઃખ દૂર, ઊદ્ધાર કીધે ' તેણે તીરથને, હાં રે જેણે સંસાર કારણ ચૂક્યું છે.
પાર ઊતરવાને વહાલા. ૨