________________
S
સ્તવન
શ્રી વાસુપૂજ્ય સ્વામીનું સ્તવન
(ઋષભ જિણું શું વિનંતી—એ દેશી) વા સુ પૂજ્ય સુ ૨ પૂજી યા,
નયરી ચંપાપુરી શુભ ઠામ જિણંદજી; વાસુપૂજ્ય પિતા રાજવી,
| માય જયાદેવી નામ જી. વાસ. ૧ અહિંસા લંછન દેહ રાતડી,
સિત્તેર ધનુષ્યની કાય છે; બે છત્રીસી જાણી,
લાખ વરસનું આય છે. વાસુ. ૨ ચયવન જન્મ દીક્ષા વલી,
કેવલ શિવસુખ પંચ છે, કલ્યા ણક એ નય રીએ,
ભવિ ભકતે પુણ્ય સંચ છે. વાસુ. ૩ જિન રૂપે જિન આરાધતા
આરાધક જિન હોય છે, ભંગી ઈયલ દષ્ટાંતથી
ધ્યાતા ધ્યેય તે સે'ય છે. વાસુ. ૪ ઓગણીસનિધિ પાંડવ (૧૯૫) વર્ષે
દ્વાદશી વદ ' ગુરુવાર જી. . આધઈ ગામના પુણ્યથી
પાઊં પધાર્યા પરિ છે. વાસુ. ૫