________________
કે
પરિશિષ્ટ-1
તુમ સરીખા મુજને કરો રે લાલ, જો કરું શુદ્ધ મન સેવ, મેરે. ચંદ્રપ્રભ૦ ૭
નંદ નિધિ એગણી(૧૯૯૯)સાલમાં રે લાલ, ૫ ત્રી રહી ચા મા સ, મે રે; વિજયકનકસૂરિ સેવતાં રે લાલ, દીપવિજય શુભ વાસ મેરે પ્યારે રે, ચંદ્રપ્રભ૦ ૮
શ્રી. મલ્લિનાથ જિનસ્તવન
મૃગશીર સુદિ એકાદશી દિન જાયા રે, ત્રિભુવન થયા રે ઉદ્યાત સેવે સુર આયા રે..૧
સુખીયા થાવર નારકી શુભ છાયા રે, પવન થયા અનુકુલ સુખાલા વાયા રે. અનુક્રમે યૌવન પામ્યા સુણી આવ્યા રે, પૂરવના ષમિત્ર કહી સમજાયા રે. સુદિ એકાદશી દિને વ્રત પાયા હૈ, તિજ્ઞે દિન કેવલ નાણુ લહે જિનરાયા રૂ. ૪
જ્ઞાનવિમલ મહિમા થકી સુજસ સવાયા થૈ, મલ્લિજિનેશ્વર ધ્યાને નવનિધિ પાયા રે. ૫