________________
પરિશિષ્ટબારશ તેરશે જનમ ને દીક્ષ,
સુપાસને હવે વદિમાં વીક્ષક ચેથ સાતમ નેમ ઋષભ જિણંદ,
વિમલ નમિ ચવે મેક્ષ મુણદ. ૨૩ અશાડ સુદિ છઠ્ઠ આઠમ દિને,
વીરચ્યવન નેમિ શિવ કને, ચૌદશે વાસુપૂજ્ય શિવ ગયા,
વદિ ત્રીજે શ્રેયાંસ સિદ્ધ ભયા. ૨૪ સાતમ આઠમ નેમ અનંત,
નમિ કુંથુ ચવ્યા જન્મ ચવત; શ્રાવણ સુદિ બીજે સુમતિ ચવ્યા,
પાંચમ છડ઼ આઠમ સંતવ્યા. ૨૫ નેમિ જનમ વ્રત પાસજી મેક્ષ,
પૂનમે મુનિસુવ્રત ચવ્યા જોખ; વદિ સાતમ દિન દેય કલ્યાણ,
શાંતિથ્યવન ને ચંદ્રનિર્વાણું. ૨૬ આઠમે ચવ્ય સુપાસ શુભ દિન,
ભાદ્રવા સુદમ સુવિધિનિવિન; વિદિ અમાવાસ્યાઓ તેમજ નાણ,
આસો સુદમાં એક કલ્યાણ. ૨૭ પૂનમે નમિ ચવિયા શુભ યોગ,
ઈમ કલ્યાણક સુણે ભવિલેગ; નરકે પણ થાયે ઉત,
જે દિન કલ્યાણક પ્રભુ હેત. ૨૮