________________
સ્તવન
SC)
એકાસણુ આંબિલ ઉપવાસ,
- નિજશ કિરિયા અભ્યાસ ખિમાવિજય જિન ઉત્તમ સીસ,
પદ્મવિજય કહે સુણત જગીશ. ૨૯
શ્રી સિદ્ધગિરિ-સ્તવન . (રાગ –ગરબીને) જે કંઈ સિદ્ધગિરિરાજને આરાધશે રે લોલ, તેની સંપદા મારથ વધશે રે લોલ, ગિરિરાજ છે ભદધિ તારણે રે લોલ, મહાપીઠ છે સર્વ દુઃખ વારણે રે લોલ. જે કઈ ૧ પુંડરિકગિરિ છે મરથ પૂરણે રે લોલ, સિદ્ધક્ષેત્ર છે ભદધિ ચૂરણે રે લોલ, એમાં એકવીશ નામ છે સેહામણાં રે લોલ, હું તે વંદન કરી લઉં ભામણું રે લોલ. જે કે ઈ૨, એના સાધનથી તપજ૫ આદરે રે લોલ, મુનિ સિદ્ધા છે કાંકરે કાંકરે રે લોલ, મુનિરાજજી અનંત મુકતે ગયા રે લોલ, સિદ્ધરાજ અવિનાશી થયા રે લેલ. જે કેઈડ ૩ તેમના નામ લખું ને વિનંતી કરું રે લોલ, એના નામથી પાપ સવે હરું રે લોલ, પાંચ પાંડવ ને નારદ મુનિવર જે લોલ, સેલગ સૂરિ સુદર્શન તર્યા રે લોલ. જે કેઈ૪