________________
સાવને નવમી એકાદશી તેરશ વળી,
સુમતિ શિવ નાણુ વીરજન્મ વળી; પૂનમે પદ્મ નાણુ વદિક હવે,
પડેવે કંથ શિવ સંભવે. ૧૭ બીજ પાંચમે શીતલ કુંથુનાથ,
- મેક્ષ દીક્ષાથી થયા સનાથ; છઠ્ઠ દશમ તેરશ શીતલ નમી,
અનંત ચ્યવન શિવ જન્મ મનગમી. ૧૮ દશે તીન અનંત કેવળી, - ધક્ષા કુંથુ જનમ છે વળી; વૈશાખ સુદિ ચોથ સાતમ દિન્ન,
અભિનંદન ને ધર્મચ્યવન્ન. ૧૯ આઠમે દેય નીમ દશમ વિચાર,
અભિનંદન શિવ જગદાધાર; સુમતિ જનમ દીક્ષા વીર નાણ, - બારસે વિમલ ચ્યવન કલ્યાણ, ૨૦ તેરશે અજિત ચવ્યા કૃણપ પક્ષ,
છઠ્ઠ શ્રેયાંસ ચ્યવન સુણ દક્ષ; આઠમ નેમ મુનિસુ વ્રત જણ્યા,
મોક્ષને તેરશે દેય જ ભણ્યા. ૨૧ શાંતિ , જનમ ને શિવ ચૌદશે,
શાંતિ દીક્ષા ચિત્તમાં વસે જેઠ સુદિ પાંચમને વિક ધર્મ મોક્ષ વાસુપૂજ્ય ચ્યવન. ૨૨