________________
કર
પરિશિષ્ટ-૧ જિ. દીજે તેહિ જ દેવ, કૃપા કરી ને પરે રે લે. માત્ર ૬ જિ. તારે એ કિરતાર, પ્રભુને જે સ્તવે રે લે; મા જિજીવવિજય પયસેવક,જીવણ વિનવે રે લે. મા૭
૨૧. શ્રી નમિનાથ જિનસ્તવન
(નાણો ન પદ સાતમે દેશી ) નમિ જિનના નિત્ય નામથી સદા ઘર સફળ વિહાણ, મેરે લાલ. અણજાણી આવી મિલે, મનવાંછિત લીલ મંડાણ. મેન ૧ તૃષ્ણા તુજ મળવા તણી, દિનમાં હેય દશ વાર, મે. મન દેઈ મળે જે પ્રભુ, તે સફળ ગણું સંસાર. મેટ ન. ૨ અંતરગત આલેચતાં, સુર તુજ સમ અવર ન હોય; મેવ જેહના જે મનમાં વસ્યો, તેહને પ્રભુ તેહિ જ હોય. મેન 3 પિયણ પાણીમાં વસે, નભોપરિ ચંદ્ર નિવાસ એકમના રહે અહોનિશે, જાણે મુજતિમ જિન પાસ મેટ નક હેમ વરણ હરખે ઘણે, ભવિયણ મનમેહનગાર; મેટ કહે છવણુ કવિ જીવને દુષ્કૃત દુઃખ દૂર નિવાર. મેટ ન પી
રર. શ્રી નેમિનાથ જિનસ્તવન
(પ્રથમ જિનેસર પૂજવા, સૈયર મેરી-એ દેશી ) સુખકર સાહિબ શામળે,
જિનાજી મારે, નાહ સુરગે, નેમ છે; કામિત કલ્પતરુ સમે, જિ. રાજિમતી કહે એમ છે,