________________
સ્તવના
લાયક પાયક અંતરાજી, રાખે નહિ પ્રભુ રેખ; ગુણ ઇત્યાદિક બહુ ગ્રહ્યાજી, તિમે' સીન ન મેખ, વા૦ ૨ કરી કરુણા મા ઉપરેજી, ઢા દિલ દેવ યાલ! ખાસા ખિજમતગારનેાજી, મુજરા લીજે મયાલ ! વા૦ ૩ જલ અંજલી દિરયા પેજી, એછે કેતા તે હોય; અવધારી નય એહુમાંજી, સેવક સનમુખ જોય. વા૦ ૪ નીલ વરણ તનું નાથનુ જી, માહ્યા સુરનરવૃંદ; જીવણુ જિન હિતથી હવેજી, ચડત લાજિમ ચંદ, વા૦ પુ
31
૨૦. શ્રી મુનિસુવ્રત જિનસ્તવન
(જિનછ ત્રેવીસમેા જિન પાસ, આસ મુજ પૂરવે રે લા–એ દેશી) જિનજી મુનિસુવ્રત શું માંડી મે' તે પ્રીતડી રે લેા, મારા સુગુણ સનેહા લે;
જિનજી તું સુરતરુની છાંય, ન છાંડું હું ઘડી રે લેા. મા૦ ૧ જિશ્રી પદ્માસુતનંદન; શ્રી સુમિત્રના રે લા; મા જિ॰ દીપે વર તનુ શ્યામ, કલા શું વિચિત્રના રે લેા. મા૦ ૨ જિ૰ આરતડી મુજ અલગી ગઈ, તુજ નામથી ૨ લે; મા૦ જિ॰ વિનતડી સળી કરી લીજે, મનધામથી ૨ લેા. મા૦ ૩ જિ॰ ક્ષણ ક્ષણમેં તુજ આશા, પાસ ન છેડશું રે લે; મા જિ॰ વારુ પરિ પરિ વધતા નેહ, સુર ગા જોડશું રે લેા. મા૦ ૪ જિ॰ વિસાર્યાં કિમ વહાલા !, તું મુજ વિસરે રે લ; મા૦ જિ॰ તાહરે સેવક કેઈ, પણ મુજ તું શિરે રેલા. મા૦ ૫ જિ॰ સિદ્ધિવધુની ચાહ, કરી કે તે પરે ૨ લે; મા૦