________________
૩૦
પરિશિષ્ટ-૧ હાં રે, ચતુર નર તેહને કહિયે કલિયુગ માંહી જે
સાચા રે શિવગામી સાહિબ એળખે રે , હાં રે, કવિ જીવવિજયને જીવણુ કહે કર જોડી જે,
તરશે તે જિનરાજ હદયમેં રખે રે લે. પ
૧૮. શ્રી અરનાથ જિનસ્તવન
(બંધ સમય ચિત્ત ચેતિયે-એ દેશી) રહે મનમંદિર માહરે, દાસ કરે અરદાસ વાલમજી! વશ ના કિણ વાંકથી, નાણજી નેહ નિવાસ. વાવ રહો૧ દૂષણ દાખીને દીજિયે, શિક્ષા સારું બેલ; વા. તહત્તિ કરું હું તારકા, તે લહું વંછિત મેલ. વાળ રહે. ૨ નિસનેહી ગુણ તાહરે, જાણું છું જગદીશ! વાવ છેડીશ કિમ પ્રભુ છાંયડી,વિણદિયા વિસવાવીસ.વારહે૩ કલ્પતરુ જે કર ચડ્યો, બાઉલ દે કેણ બાથ? વાવ પામરનર કેમ પૂજિયે, ઓળખી શ્રી જગન્નાથ. વાટ રહે. ૪ અવલ ઉપમ અરનાથની, અવર જણ કુણ જાત. વાવ જીવણજિન ગુણ ગાવતાં હેયે ગુણનિધિગાત.વારહે૫
૧ શ્રી મહિલનાથ જિનસ્તવન
(સુણ જિનવર શેત્રુંજા ધણીજી-એ દેશી) મલ્લિ જિનેસર મે થકીજી, કરશે અંતર કેમ; પુરુષ પિત્તળિયા પરિહરીજી, હેડે ધર્યો તું હમ,
વાલમછા વિનવું છું જિનરાજ!
૧