________________
સ્તવને નેકનજરેનાથ!નિહાળી, મુજ ટાળે મેહ જ જાળીરી સુ કહે જીવણ જિન ચિત્ત ધારી,
ભજિયે ભવિ મુક્તિ તૈયારી. સુત્ર ૫
૧૭. શ્રી કુંથુનાથ જિન સ્તવન
(હારે મારે ઠામ ધરમના-એ દેશી ) હાં રે, જગજીવ અનાથને કહિયે કુંથુનાથ જે,
નેહડલે નિત્ય નવલ તિણશું કીજિયે રે લે; હાં રે, એવારણ કાજે તન મન ધન અતિસાર જે, - નરભવ પામી ઉત્તમ લાહ લીજિયે રે લો. ૧૯ હાં રે, પ્રભુ થયા થશે તે છે તસ એક જ રીત જે,
ગાઢા છે નીરાગી પણ ગુણ રાગિયા રે ; હાં રે, પ્રભુ જોઈ ભવિ પ્રાણું જાણુને મનભાવ જે,
નેહને રે નિજ વાસ દિયે વડભાગિયા રે લે. ૨ હાં રે, મધ્યવત થઈને હિયડું જે લિયે હાથ જો, - ઉત્તમ છે જે અનુભવરસ તે ચાખિયે રે ; હાં રે, તે રસ પીવાથી જે લહે જીવ સુવાસ જે,
અવિયેગી સુખ એપમ કહી દાખિયે રે લે. ૩ હાં રે, દુઃખ આકર તરવા તૃષ્ણ રાખે જેહ જે,
નેહડલ નિત્ય માંડે જિન નિકલંકથી રે ; હાં રે, અતિ આતુર થઈ જે સેવે સુર સુકલંક છે,
જન હાસે મન દેખે થાયે રંકથી રે લે. ૪