________________
સ્તવના
દોષ દોય ઢોડાવિયા રે, કુરથી રાગ ને દ્વેષ, જિ॰, જગ વ્યાપી ચાપ લેાભ ને રે, રાજ્ગ્યા નહિ કાંઈ રેખ, જિ॰ વ. ૫ અરિયણુ જિતી આકરા રે, વરિયા કેવલ નાણુ, જિ॰; લક્ષ્મણા માતને લાડલા રે, કરતી સફલ વિહાણ, જિ૰ વ. ૬ પામી તે તે હું પામશું રે, લીલા લહેર ભંડાર, જિ॰; કહે જીવણુ જિનજી કરી રૈ, નિશદિન હ અપાર. જિં૦ ૧, ૭
૯ શ્રી સુવિધિનાથ જિનસ્તવન
( રાજગૃહી નગરીના વાસી, શ્રેણિકના સુત સુવિલાસી હા, મુનિવર વૈરાગી–એ દેશી) સુવિધિ સુવિધિના રાગી, એક અરજ કરુ` પાય લાગી હેા; ીદાર દ્વીડે વડભાગી, ભલી ભાગ્યદશા મુજ જાગી હા. ૧ સુણ શિવરમણીના કત, મનમેહન તું ગુણવંત હા; સુખ વષ્ઠિત દીજે સંત, પ્રભુ પામ્યા જેહ અનંત હા. ૨ લાયકથી લાયક લાજ, લહિયે મહીયલ મહારાજ હા; ગુણગ્રાહી ગરીમ નિવાજ, પય પ્રણમી કરુ... પ્રભુ આજ હેા. ૩ રાગી રસ અનુભવ દીજે, સુપસાય એ તે અમ કીજે હ; સાચાને સાચ દાખીજે, જિનજી તેા જસ પામી જે હે.
મન ચૂકે। માનવ ખેવ, તારક છે એહી જ દેવ હેા; જગ જુગતિ છે નિતમેત્ર, કહે જીવણ પ્રભુપય સેવ હા. ૫
૨૩