________________
૩૪
પરિશિષ્ટન
૧૦. શ્રી શીતલનાથ જિનસ્તવન
(આંખડિયે મે... આજ શેત્રુંજો દીઠા રે-એ દેશી )
શીતલ શીતલ છાયા રે, સુરતરુ સારી રે; લાગી છે મનશુદ્ધ માયા રે, પ્રાણથી પ્યારી રે. પૂરણ પુન્યે હું પાસ તુમારે, વહાલા મારા, આભ્યા છુ. આશ કરીને રે; રંગ વિલાસ કરો મન રૂડે, હિયડે હેત ધરીને રે; સાહેબ સાચા રે પામીને, પરતક્ષ સાંઈ રે, એર મત જાઓ રે.
આશાને આધારે
એ તા. વહાલા, મે'તા દુષ્કૃત દિન બહુ કાંચી;
જાણુ થકાં તે કાં નવ જાણા, રાગી છે ધમ ધનાઢયા રે. સાર
ભક્ત મનેાગત
ભાવ જાણેા છે વહાલા,
તે મુખ કાં નવ મેલે;
વેગે, અંતર પડદો ખાલેા રે, સા૦૩
વહતી વેલા જાણી
ગાંઠ તણા કાંઈ ગરથ ન બેસે વહાલા,અનુકૂલ અમથું દેતાં; દૂષણ લાગે તાપણુ દાખા, નેહ નજર ભરી જોતા રે, સા૪
પંચમ ગતિ દાયક પ્રભુ પામી વહાલા, અવર ન ખીજો જાચું; નવનિધિ જીવણ નિત્ય ઘર આવે,નામ શીતલનાથ સાચું રે સાપ