________________
પરિશિષ્ટ-૧ કાઢ કંટક દૂર કરો રે લોલ,
આપણે જેહ અંતરાય રે, સ0 નાણે તે નવિ પામીએ રે લોલ, | વેલા જેહ વહી જાય રે. સ. ૫ સહજ સ્વરૂપી સાહિબા રે લોલ,
શિવપુરના શિરદાર રે; સત્ર આપ લીલા આવી મો રે લોલ,
મુજને એ મનોહાર રે. સ૬ પૃથ્વીસુત "હવાલે રે લોલ,
: ઊગે અભિનવ ભાણ રે, સહ કહે જીવણ જીવને રે લોલ,
કરજો કોડી કલ્યાણ રે. સ. ૭
૮. શ્રી ચંદ્રપ્રભ જિનસ્તવન
(પુ...લવઈ વિજયે જ રે–એ દેશી). ચંદ્રપ્રભુજીની ચાકરી રે, દ્રાક્ષ સાકર મેં મીઠ, જિનેસર સફલ કર્યો સંસારમાં રે, જન્મ જેણે જિન દીઠ. જિનેસર. ૧ વહાલ તું વીતરાગ, મુઝ મલિયો મોટે ભાગ, જિનેસર વળી પહોતે પુન્ય અથાગ, કરૂં સેવા હું ચરણે લાગ. જિ વાર મેવાસી ભડ મારીઓ રે, મયણ મહા દુરદંત, જિ; વિષયા તરુણી વેગળી રે, મૂકી થયા મહંત રે. જિ.વ૩ કરડા કર્માષ્ટક ચેરિટા રે, જિનપતિ જીત્યા જેહ, જિ; તૃષ્ણ દાસી જે તજી રે, મુઝમન અરિજ એહ.જિ.વ.૪