________________
સ્તવના
મનમદિર મુજ આવિયે રે લેા, એહ કરું અરદાસ '; રે કહે જીવણ આવી મિલે રે લેા, સહેજે લીલવલાસ કે. ૫
૭. શ્રી સુપાર્શ્વનાથ જિનસ્તવન (એક દિન પુંડરીક ગણધરુ રે લાલ-એ દેશી ) સપ્તમ ધ્રુવ સુપાસજી રે લાલ,
સાંભળ સુગુણા વાત રે સનેહી; દરિસણુ પ્રભુને દેખીને ૨ે લાલ,
નિર્મલ કરું નિજ ગાત ; સ૦ તું મનમાહન માહુરે રે લાલુ,
જીવનપ્રાણ આધાર રે. સંદેશે એલગ સુણી રે લાલ, કારજ નાવે કાઈ રે; ૨૦ વેધાલક મન વાતડી રે લાલ, હજૂર થયે તે હાય રે. ચતુર તે ચિત્તને ચારીએ રે લાલ,
મન તન રહ્યો લયલીન રે; સ૦ વેધાણેા તુજ વેડે રે લાલ, જિમ મૃગ વધે વીષુ રે. વાલેસર ન વલખીએ રે લાલ,
સેવક દીજે સુખ ; સ૦
ના ખમીએ હવે નાથજી રે લાવ, ભાણા ખડખડ ભૂખ ૨.
સ૦ ૧
સ ર
સ૦ ૩
સ જ