________________
પરિશિમાં ૫. શ્રી સુમતિનાથ જિન સ્તવન
(જગજીવન જગ વાલહ-એ દેશી) પૂરણ પુજે પામીએ, સુમતિ નિણંદ સિરદાર લાલ રે; ચિંતામણી સમ ચાહના, જિનજી જગદાધાર લાલ રે. પૂ૦ ૧ ભૂખ્યાને કઈ ભાવશું, ઘેબર દે ઘરે આણી લાલ રે, તરસ્યાં તેમને તાતાં, ઉમટે અમૃત પાણી લાલ રે. પૂ. ૨ શૂર સૂરજને દેખતે, ધારે અધિક ઉછરંગ લાલ રે; તિમ જિન જગત્રય તારકે, મે એ માહરેચંગ લાલ રે. પૂ૩ એલગી તુજ અલવેસરૂ, બીજા કુણ ગ્રહ બાંહ્ય લાલ રે; સંગતિ સુરતરુ છેડીને, કિમ બેસું બાવલ છાંય લાલ રે. પૂ૦૪ ગુણ દેખીને ગહગહ્યો, પાયે હું પરમ ઉલ્લાસ લાલ રે, જીવવિજય સુવસાયથી, જીવણજિનતણે વાસ લાલ રે. પૂજ્ય
૬. શ્રી પદ્મપ્રભ જિનસ્તવન
(શ્રી સિદ્ધચક્ર આરાધીએ રે -એ દેશી) પદ્મ પ્રભુને પામીએ રે લો, દેલતવંત દેદાર રેજિનેસર; મંગલમાલા કારણે રેલે, સુસીમા માત મલ્હાર રે. ૧ ચતુર કરી જે ચાકરી રે લે, ભાવજલે ભરપૂર રે; પરમ પુરુષના સંગથી રેલ, શિવસુખ લહીએ સનર રે. 3 વાલેસર ન વિસરિયે રે લો, ગિરુઆ ગરીબ નિવાજ રે દાતારી તું દીપતી રે લે, દે ઈચ્છિત મુજ આજ રે. ૩ આવ તું ઠેલ હવે પાપના રે લો, પાલ્ય સલુણા પ્રીત રે, તિલ તિલ થાઉં તે પરે રે લો, ચતુર નાણા કિમ ચિત્ત રે. ૪