________________
સ્તવન,
૧
૨
૪. શ્રી અભિનંદન જિનસ્તવન
(સાંભલો ચંદ નસરુ રે -એ દેશી) અભિનંદન અરિહંતજી રે લોલ,
કાંઈ કરુણ કર ગુણવંત૭ રે લે; સજજન સાચા જે મલે રે લો,
તે દૂધ માંહી સાકર ભળે રે લે. કેવલ કમલા જે તાહરે રે ,
તેણે કારજ સરે માહરે રે ; ભાળતાં ભૂખ ન ભાંજશે રે લે,
પિટ પડયાં કાંઈ છાપીએ રે લે. હેજ કરી હલરાવિયાં રે લે,
કાંઈ વિધિયે નહિ વિણ ધાવિયાં રે ; ઉત્તમ હુએ ઉપગારને રે લો,
તત્ત્વ વહેંચી દિયે તારીને ૨ લે. આતમમાં અજુવાળીએ રે ,
કાંઈ વાસ તુમારે વાસિયે રે ; કારણ જે કાંઈ લેખ રે લે,
તે નેહ નજર ભર દેખ રે લે. સિદ્ધારથા સંવર તણે ૨ લે,
કાંઈ કુલ અજુઆલ્યો તે ઘણે રે લે; શાશ્વતી સંપદા સ્વામીથી રે ,
જીવણ જેસ લહે નામથી રે લે.
૩
૪
૫