________________
૧૮
૩, શ્રી સ’ભવનાથ જિનસ્તવન (મારું મન મેલું રે શ્રી સિદ્ધાચલે રે–એ દેશી )
સુગુ સનેહો સાંભલ વિનતિ રે,
સ ંભવ સાહિબ બહુ સુખદાય રે; એલગ કીજે અહાનિશ તાહરી રે,
લેખે વાસર લાયક થાય
પરિશિષ્ટ-૧
તારક ખિદ એ છે જો તારે રે,
રે. સુ. ૧
તારા કરમીને કિરતાર રે;
સાચ માનશે। સભવનાથજી રે,
સેવે આવી સહુ સંસાર રે. સુ.ર ઉત્તમ કરશેા મુઝને એહવા રે,
ગુણના રાગી છુ' ગુણવંત રે; જુગતા જોગ હુએ વળી જાશું રે,
સુધા આણ્ણાને અતિ ગુણુ સંત રે. સુ. ૩ એહેવુ જાણી જન એકમના થઈ રે,
પ્રેમશુ' પ્રણમા પ્રભુના પાય રે; અંતર દાઝ હાલા૨ે આપથી રે,
ખિજમત કરીએ ખરી મહારાય રે. સુ. ૪ આલસ અતિ અલગી ટાળીને રે,
ધરિયે ધ્યાન કરી દંઢ ચિત્ત રે; જીવવિજયે જયલચ્છી વરી રે,
મળિયા ને મેલુ' સાહેબ ચિત્ત રે. સુ. ૫