________________
૩૨૬
ભેદી જિન પૂજા રચાવો, નાટક કેરા ખેલ મચાવે, વિધિશું સ્નાત્ર ભણાવે; આડું બરશું દેહરે જઈએ, સંવત્સરી પડિક્કમણું કરીએ,સંધ સર્વને ખામીઓ; પારણે સાહમિવચ્છલ કીજે, યથાશક્તિએ દાન જ દીજે, પુન્ય ભંડાર ભરી જે શ્રી વિજયક્ષેમસૂરિ ગણધાર, જસવંતસાગર ગુરુ ઉદાર, જિનંદ્ર સાગર જયકાર, ૪
श्री मौन एकादशीनी थोय (શ્રી શત્રે ગિરિ તીરથે સાર–એ દેશી) ગાયમ બોલે ગ્રંથ સંભાલી, વદ્ધમાન આગલ રઢિયાળી, વાણી અતી રસાલી; મન અગ્યારસ મહિમા ભાલી,કોણે કીધી ને કહો કોણે પાલી, પ્રશ્ન કરે ટંકશાલી કહોને સ્વામી પર્વ પંચાલી,મહિમા અધિક અધિક સુવિશાલી,કુણ કહે કહો તુમ ટાલી; વીર કહે માગશર અજુઆલી, દેટસે કલ્યાણકની આલી, અગિયારસ કૃષ્ણ પાલી. નેમિનાથને વાર જાણો, કાનુડે ત્રણ ખંડને રાણે, વાસુદેવ સુપ્રમાણે પરિગ્રહને આરંભે બરાણો, એક દિન આતમ કહે સાણા, જિનવંદન ઉજાણે નેમિનથને કહે હેત આણી, વરસી વારુ દિવસ વખાણે, પાલી થાઉ શિવ રાણે; અતીત અનાગત ને વર્તમાન, નેવું જિનનાં હુવા કલ્યાણ, અવર ન એહ