________________
૩૫
श्री पर्युषणनी थोय
( શ્રી શત્રુ ંજયગિરિ તીરથ સાર–એ દેશી ) વરસ દિવસમાં અષાડ ચેામાસું, તેહમાં વલી ભાદરવા માસ, આ દિવસ અતિ ખાસ; પ ૫જીસણ કરા ઉલ્લાસ, અડ્ડાઇધરના કરા ઉપવાસ, પેાસહુ લીજે ગુરુ પાસ, વડા કલ્પના છઠ્ઠું કરીજે, તેહ તણું વખાણ સુણીજે, ચૌદ સુપન વાંચીજે; પડવેને દિન જન્મ વંચાય, એચ્છવ મહાત્સવ મગલ ગવાય, વીર જિણેસર રાય, ૫૧૫ બીજે દિન દીક્ષા—અધિકાર,સાંજ સમય નિરવાણુ વિચાર, વીર તણેા પરિવાર; ત્રીજે દિન શ્રી પાર્શ્વ વિખ્યાત, વલી નેમિસરના અવદાત, વલી નવ ભવની વાત, ચાવીશે જિન અંતર ત્રેવીશ,આદિ જિનેશ્વર શ્રી જગદીશ, તાસ વખાણુ સુણીશ; ધવલ મંગલ ગીત ગહૂઁ લી કરીએ, વલી પ્રભાવના નિત અનુસરીએ, અઠ્ઠમ તપ જય વરીએ. ારા આઠ દિવસ લગે અમર પલાવા, તેહ તણા પડહેા વજડાવા, ધ્યાન ધરમ મનભાવા; સંવત્સરી દિન સાર કહેવાયે,સ ધ ચતુવિધ ભેલા થાયે, ખારસેં સૂત્ર સુણાએ, થિરાવલી ને સમાચારી, પટાવલી પ્રમાદ નિવારી, સાંભલીએ નર નારી; આગમ સૂત્રને પ્રણમીશ,કલ્પસૂત્ર શુ પ્રેમ ધરીશ; શાસ્ત્ર સર્વે સુણીસ॥ ૩ ॥ સત્તર