________________
૩૨૪
કલશ કેવળીની પાસે ચારિત્ર લેઈ ઉદાર મન મમતા મુકી, પાળે નિરતિચાર અષ્ટ કમ ખપાવી, પામ્યા કેવળ જ્ઞાન, તે મુક્તિ પિતા, દંપતી સુગુણ સુજાણ. ધ રર છે તેના ગુણ ગાવે, ભાવે જે નર નાર; તે શિવસુખ પામે, પહોંચે ભવને પાર; નાગોરી તપગચ્છ, શ્રી ચન્દ્રકીર્તિસૂરિરાય, શ્રી હર્ષકીર્તિ સૂરિ, જંપે તાસ પસાય. ધારા જીમ કૃષ્ણ પક્ષે શુકલ પક્ષે, શિયળ પાળે નિર્મળ, તે દંપતીના ભાવ શુદ્ધ, સદા સહ ગુરુ સાંભળે, જીમ હરિત દેહગ દૂર જાએ, સુખ થાએ બહુ પરે, વળી ધવળ મંગળ આવંછીત, સુખ કુશળ ઘર અવતારમાં
चोथनी थोय સર્વાર્થ સિદ્ધથી ચવી એ, મરૂદેવી ઉર ઉપન્ન તે યુગલાધર્મ શ્રી કષભજી એ,ચથતણો દિન ધન્ય તે ૧ મલ્લિ પાસ અભિનંદન એ, વિઆ વલી પાસે નાણ વિમલ દીક્ષા ષ એમ હુઆ એ સંપ્રતિ જિનકલ્યાણ તારા ચાર નિક્ષેપે સ્થાપના એ, ચઉવિ દેવ નિકાય તે; ચઉમુખ ચઊંવિધ દેશના એ ભાખે સૂત્ર સમુદાય તો એ ૩ ગોમુખ જક્ષ ચકેશ્વરી એ, શાસનની રખવાલ તે સુમતિ સંગ સુવાસના એ, નેહ ધરી નય નિહાલ તે પાકા