________________
૩૨૩ તિમાં દીધાં કળ હવે એટલો એ ૧૩ ય એક કચ્છ દેશ, શેઠ વિજય વળી, વિજયા ભાર્યા તસ ઘરે એ, ભાવ યતિ ગૃહિ ભેખ, તેહને ભોજન દીઘે ફળ હવે એટલે એ છે ૧૪ જિનદાસ કહે ભગવંત તીણ માંહે એટલા ગુણ કુણ વત છે ઘણા એ, કેવળી કહે અનન્ત ગુણ તસુ શિયળમાં કૃષ્ણ શુકલ પક્ષ તણું એ છે ૧૫
ઢાળ ત્રીજી કેવળી મુખે સાંભળી, શ્રાવક તે જિનદાસે રે કચ્છ દેશે હવે આવી, પુરે તે મનની આશ રે છે ૧૬ ધનધન શિયળ સુહાણે, શિયળ સમે નહીં કઈ રે; શિયળ સુર સાનિધ્ય કરે, શિયાળે શિવસુખ હાય રે. ધ. ૧૭ા શેઠ વિજય વિજયા ભણી, ભક્તિશું ભોજન દીઈ રે; સહસ ચેરાસી સાધુને, પારણાના ફળ લેઈ રે. ધ ૧૮ માત પિતા જબ પૂછયું, તેહનો શિયળ વખાણે રે; કેવલી મુખે જીમ સુણ્યો, તિમ કહે તે સુજાણ રે. ધો ૧૯. કૃષ્ણ શુકલ પક્ષ દંપતી ભોજન દે કઈ ભાવે રે, સહસ ચોરાસી સાધુના, પારણાને ફળ પામે રે. ધોરણે માતપિતા જબ જાણીયા, પ્રગટ એહ સંબંધ રે . શેઠ વિજય વિજયા વળી, ચારિત્ર લેઅ પ્રતિબંધ રે ધo | ૨ |