________________
૩રર નિચે કિયે છે ૭કયે નિચે બાળપણમાં, શુકલ પક્ષ વ્રત પાળશું, ઉભય પક્ષ હવે શિયળ પાળી, નિયમ દુષણ ટાળશું, તુમે અવર નારી પરે ણીને, હવે શુકલ પક્ષ સુખ ભોગવે, કૃષ્ણ પક્ષે નિયમ પાળી, અભિગ્રહ એમ જોગવો - તવ વળતો રે તસ ભરથાર કહે ઈસ, એ સંબંધી રે હવે શંકા નહિ લાવશે, તેહ છાંડી રે શિયળ સબળ બેહ પાળશું, એહ વારતા રે માતપિતાને ન જણાવશું છે ૯ો માતપિતા જબ જાણશે, તવ દિક્ષા લેશું ધરી દયા, એમ અભિગ્રહ લેઈને, ભાવ ચારિત્રીયા થયા, એકત્ર સજ્યા શયન કરતાં, ખધારા વ્રતધરે, મન વચન કાયાએ કરી, શુદ્ધ શિયળ બેઉ ચિત્ત ધરે છે ૧૦
ઢાળ બીજી વિમળ કેવળી તામ, ચંપાનયરીએ, તતક્ષણ આવી સમોસ એ, આણી અધિક વિવેક, શ્રાવક જિનદાસ કહે વિનય ગુણે પરવર્યો એ ૧૧ છે સહસ ચોરાશી સાધુ મુજ ઘર પારણે; કરે જે મનેરથે તે ફળે એ, કેવળજ્ઞાન અગાધ, કહે શ્રાવક સુણો, એ વાત તે નવિ બને એ ૧૨ કિહાં એટલા સાધુ, કિહાં વળી સુજત, ભાત પાણી એટલે એ, તે હવે તે વિચાર કરો તમે, જિમ