________________
આણિએ મન ભાવ શુદ્ધ, ઉપાધ્યાય મન રેલી, જે પન્નર કર્મભૂમિ માંહી, સાધુ પ્રણો તેહ વળી, જેમ કૃષ્ણ પક્ષે શિયલ પાલ્યો તે સુણો, ભરતારને સ્ત્રી વિનય તેહનો, ચરિત્ર ભાવે મેં ભયે છે ર ભરતક્ષેત્રે રે સમુદ્રતીરે દક્ષિણ દિશે, કચ્છ દેશે રે વિજય શેઠ શ્રાવકવસે, શિયળવ્રત રે અંધારા પક્ષને લીયો, બાળપણમાં રે એવો નિચે મન કી ૩ મન કયો નિશ્ચય તેણે એહવે, પક્ષ અંધારે પાળશું, ધરી શિયળ નિચે એ રીતે,નિયમ દુષણ ટાળશું, એક છેય સુંદર રૂપે વિજયા, નામે કન્યા તિહાં વળી, તેણે શુકલ પક્ષને શિયળ લીધે, સુગુરુ જોગે મન રળી છે જો કમજોગે રે માંહોમાંહે તે બેત, શુભ દિવસે રે આ વિવાહ સેહામણો, તવ વિજયા રે સેળ શણગાર તજી કરી, પિયુ મંદિર રે પહોંચી મન ઉલટ ધરી છે પો મન ધરી ઉલટ પ્રગટ પહોંચી, પ્રિય પાસે સુંદરી, તે દેખી હરખી શેઠ બેલ્યો, આજ તો છે આખડી, મુજ શિયળ નિયમ છે પક્ષ અંધારે, તેના દિન ત્રણ છે, તે નિયમ પાળી શુકલ પક્ષે, ભોગ ભોગવશું પછે દા એમ સાંભળી રે તવ વિજયા વિળખીયા એ, પિય પૂછે રે કાં ચિંતા તુજને થાએ, તવ વિજયા રે કહે શુકલ પક્ષનો મેં લીયો, બાળપણમાં જે વ્રત ચેાથો ૨૧