________________
૨૦
મહીયારી મહી આપીને, અજી પડિલાભ્યા દાય અણગાર, ધર્મ. અજી પૂરવ ભવની માવડી, અજ પૂછે પ્રભુ કહે વિચાર, ધ, ઘડ્યા તવ તેણે અણુશણુ આદર્યાં, અજી વૈભારગિરિ જઈ હેજ, ધર્મ. અજી ફૂલની શય્યા જેને ખૂંચતી, અજ સંથારા શિલા કરી સેજ, ધ, ધા, ૫ ૪ ૫ અજ માતા મહિલા તિહાં આવીયાં, અજી વંદે તે મહુ ધરી નેહ, ધ, અજી મુનિવર અમ સામું જુએ, અજી ભૂખાણી કહે તેહ, ધ.ધા.પા તસ વચને મન નવિ વિધિયું,અજી માહે ધેર્યાં નહીં મને,ધ, અજી વૈરાગથી સામું જોયું નહીં,અજી ધીરજ ધરી રહ્યા ધન્ય, ધ ્ધા.૬૫ અજી સર્વારથ સિદ્ધિ જઈ ઉપન્યા, અજી મહાવિદેહે મુક્તિ મઝાર,ધ અજ ઉદયરત્ન વદે તેહને, અજી તે પામે ભવજલ પાર ધ. ધેા. શાળા
श्री विजयशेठ अने विजया शेठाणीनी सज्झाय શ્રી ભરતારના શીયળ ઉપર ભાવ
પ્રહ ઊઠીરે પંચ પરમેષ્ઠિ સદા નમું, મનશુદ્ધે રે જેને ચરણે નિત્ય નમું, રતેહને રે અરિહ ંત સિદ્ધ વખાણીએ,તે પછી રે આચરજ મન આણીએ.॥૧॥