________________
૩૧૯
ઘણા મેહમાયા મમતા છેાડીને,સવર ક્ષમા કીજે રે, છકાયને અભયદાન આપીને,મુક્તિમણ સુખ લીજે રે. આ ભવ॰ ૫૮૫ માનવી તે જે મુક્તિના કામી, પુદ્દગલ સુખને ત્યાગી રે, રત્નત્રયી પૂર્ણ સાધી તે, શાશ્વત સુખના ભાગી રે. આ ભવ૰ાલા જેમ અંજલીમાં નીર સમાણુ, ક્ષણ ક્ષણ આછું છે રે, ડિયાળે ઘડી આંવહી જારો, ક્ષણ લાખેણી જાશે રે.આ ભવ૦ ૫૧૦ના ગુરુ કંચનમય ગુરુ રત્નસરિખા, ગુરુજી જ્ઞાનના દરિયા રે, કહે મુનિ ચંદ્રવિજયજી પ્રતાપે,અનંતા ભવ્ય જીવ તરિયા રે.આ ભવ રત્નચિંતામણી સરખા ॥ ૧૧ ૫
धन्नाशालिभद्रनी सज्झाय
અજીયા જોરાવર મે જે જાલમી, અજીયા શાલિભદ્ર ધન્ના દોય,સ ત ધમના ધારી એ.અજીયા મહાવીરવયણ માતા વંદીઆ, અજીયા અત્રીશે વહુગુણવંત ધર્મ ના ધારી,એઙ ધારીમાં ધારી મુનિ તા વૈભારિગિર જઈ વંદીએ. !! અજી માસખમણને પારણે, અછ આવ્યા દોય અણુગાર, ધ. અજી ઘેર આવ્યા કાણે નથી એળખ્યા, અજી મિલ્યા નહીં તેમ આહાર,ધારી અજી વળતી