________________
૩૦૦
પાય પડ્યો, મનશું લાજે અપારો વચ્છ તુજ ન ઘટે રે ચારિત્રથી ચૂકવું, જેહથી શિવસુખ સારો જી.અ | ૮ એમ સમજાવીરે પાછો વાળિયે, આ ગુરુની પાસે જસદગુરુ દીયે રે શીખ ભલી પરે, વિરાગે મન વાસે છે. અગાલા અગ્નિ ધનંતી રે શિલા ઉપરે, અરેણિકે અણસણ કાજી,રપવિજય કહે ધન્ય તે મુનિવરુ, જેણે મનવંછિત લીધો છે. અરણિક મુનિવર ચાલ્યા ગોચરી છે ૧૦
श्री वयरमुनिनी सज्झाय સાંભળજે તુમે અદ્દભુત વાત, વયરકુમાર મુનિવરનીરે, એ આંકણી ખમહિનાના ગુરુ ઝળમાં, આવે કેલિ કરતાં રે, ત્રણ વરસના સાધ્વી મુખથી, અંગ અગ્યાર ભણતાં રે. સાંના રાજસભામાં નહિ લોભાણા, માતા સુખડલી દેખીરે ગુરુએ દીધો ઓધો મુહપત્તિ, લીધાં સર્વ ઉવેખી રે. સાં મારા ગુરુસંઘાતે વિહાર કરે મુનિ, પાળે શુદ્ધ આચાર રે, બાળપણાથી મહા ઉપયોગી, સંગી શિરદાર રે. સાંજે ૩ કેળાપાક ને ઘેવર ભિક્ષા, દેય ઠામે નવિ લીધીરે,ગગનગામિનીવૈક્રિયલબ્ધિ દેવે જેહને દિધીરે. સાંએકા દશ પૂર્વ ભણિયા જે મુનિવર,