________________
૩૦૧
ભદ્રગુપ્ત ગુરુ પાસે રે, ખીરસવ પ્રમુખ જે લબ્ધિ, પ્રગટ જાસ પ્રકાશે રેસાંનાપા ડિસેંકડા ધનનો સંચય,કન્યા રુકિમણી નામે શેઠધના દિયે પણ ન લીયે, વધતે શુભ પરિણામે રે. સાંજે ૬ કે દેઈ ઉપદેશને રૂકિમણી નારી, તારી દીક્ષા આપી રે, યુગપ્રધાન જે વિચરે જગમાં, સૂરજ તેજ પ્રતાપી રે. સાં છે ૭. સમકિતશીલ તુંબ ધરી કરમાં, મેહસાયર કર્યો છેટો રે, તે કેમ બુડે નારીનદીમાં, એ તો મુનિવર મહોરે. સાં ૮ જેણે દર્ભિક્ષ સંઘ લેઈને, મૂકયો નગર સુકાળ રે, શાસનશોભા ઉન્નતિ કારણ, પુષ્પપદ્મવિશાળ રે.સાંગાલા બૌધરાયને પણ પ્રતિબળે, કીધો શાસનરાગી રે શાસન શેભા જયપતાકા, અંબર જઈને લાગી રે. સાંa છે ૧૦ મે વિસર્યો સૂંઠગાંઠિયે કાને, આશ્યક વેળા જાણ્યો રે; વિસરે નહિ પણ એ વિસરિયે, આયુ અલ્પ પિછાને રે. સાં છે ૧૧ છે લાખ સેનઈ હાંડી ચડે જિમ, બીજે દિન સુકાળ રે, એમ સંભબાવી વયરસેનને, જાણી અણસણકાળ રે.સાંગારા રથાવગિરિ જઈ અણસણ કીધું સહમહરિ તિહાં આવેરે પ્રદિક્ષણ પર્વતને દેઈને, મુનિવર વંદે ભાવે રે. સાંવ ૧૩ ધન્ય ! સિંહગરિસૂરિ ઉત્તમ, જેહના એ પટધારી રે; પદ્મવિજય કહે ગુરુપદ પંકજ