________________
- ર૯ જય રંગે ભણે છે,સાધુતણી એસક્ઝાય.મેના૧૪
श्री अरणिकमुनिनी सज्झाय અરણિક મુનિવર ચાલ્યા ગોચરી, તડકે દાઝે શીશે જી;પાય અલવાણે રે વેળુ પરજળે, તનુ સુકુમાર મુનીશ છે. અરણિકમેલા મુખ કરમાણું રે માલતી ફૂલ જ્યુ,ઊભેગેખની હેઠે છે,ખરે બપોરે રે જાતે એકલે મોહી માનિની દીઠે છે.અનેરા વયણ રંગીલી રે નયણે વેંધી, ઋષિ થંભ્યો તેણે ઠાણે જી;દાસીને કહે જા રે ઉતાવળી,ત્રષિ તેડી ઘેર આપ્યો છે, અo | ૩ પાવન કીજે રે ઋષિ ઘર આંગણું વહરે મોદક સારે છ નવ વનરસ કાયા કાં દહો, સફળ કરો અવતાર છે. અo | ચંદા વદનીયેં ચારિત્રથી ચૂકવ્યો, સુખ વિલસે દિન રાતે જ બેઠે ગેખે રે રમતો સોગઠે, તવ દીઠી નિજ માત જી.અાપા અરણિક અરણિક કરતી મા ફરે, ગલિયે ગલિયે બજારો જી; કહો કેણે દીઠે રે મહાર અરણિક, (પૂઠે) પૂછે લોક હજારે છે. અમદા હું કાયર છું રે હારી માવડી,ચારિત્ર ખાંડાની ધારો છ ધિગ બિગ વિષયા રે મારા જીવને, મેં કીધો અવિચારે છે. અગાણા ગોખથી ઊંતરી રે જનનીને