________________
૨૯૮
તણું એ કાજ, મે એક રીસ કરી ઋષિને કહે જી, ઘો જવલા મુજ આજ, વાધર શીશે વિંટીયું છે, તડકે રાખ્યા મુનિરાજ. મેપા ફટ ફટ ફૂટે હાડકાં છે, તટ તટ તૂટે ચામ, સોનીડે પરિસહ દીયે ,મુનિ રાખે મન ઠામ, મેવ દા એહવા પણ મોટા યતિ જી,મન ન આણે રોષ,આતમનિંદે આપણે જી, સોનીને શ દેષ, મેo હા ગજસુકુમાલ સંતાપીયા છે, બાંધી માટીની પાળ, ખેર અંગારા શિર ધર્યા છે, મુગતું ગયા તતકાળ. મેવ ૮ વાઘણે શરીર વલુરિયું છે, સાધુ સુકોસલ સાર,કેવળ લહી મુગતિ ગયા જી,ઇમ અરણિક અણગાર. મેર લા પાલક પાપી પીલિયા , અંધકસૂરિના શિષ્ય, અંબડ ચેલા સાતશેંજી, નમો નમો તે નિશદિશ.મેગા એહવા ઋષિ સંભારતાં જ, મેતારજઋષિરાય,અંતગડ હઆ કેવળી જી,વંદો મુનિના પાયામેગાલા ભારા કાષ્ઠની સ્ત્રીચું તિહાં જ, લાવી નાખી તેણી વાર ધબકે પંખી જાગી છે, જવલા કાઢયા તેણે સાર. મે મારા દેખી જવલા વિટમાં છે,મનમાં લા સોનાર, ઓધો મુહપત્તિ સાધુના જી,લેઈથયો અણગાર મે ૧૩ આતમ તાયે આપણો જીથિર કરી મન વચકાય, રાજવિ