________________
૨૯૭
નૃપ વાત, હું ધન વધુ રે રાયના, રાય વછે મુજ થાત. ક` રાણા તવ તિહાં મુનિવર પેખીયા,ધન ધન સાધુ નિરાગ, ધિક્ ધિક વિષયા રે જીવને,એમ તે પામ્યા વૈરાગ. ક॰ ૫ ૮ ૫ થાળ ભરી શુદ્ધ માદક, પદમણી ઊભેલાં મહાર, લા લે કે’છે લેતા નથી, ધન ધન મુનિ અવતાર.ક૰ના ૯ ૫ સવરભાવે રે કેવળી, થયા મુનિ ક` ખપાય, કેવળ મહિમા રે સુર કરે, લબ્ધિવિજય ગુણ ગાય. ક ન છૂટે રે પ્રાણિયા ૫ ૧૦૫
श्री मेतारजमुनिनी सज्झाय
( જીવ ? તુ શીલતણો કર સગ—એ દેશી )
શમ દમ ગુણના આગરુ છુ, પંચમહાવ્રત ધાર, માસખમણને પારણે જી, રાજગૃહી નગરી માઝાર, મેતારજમુનિવરધન્ય ધન્ય તુમ અવતાર.એ આંકણી ૫૫ સાનીને ઘેર આવીયા જી, મેતારજ ઋષિરાય, જવલા ઘડતા ઊઠીયા જી,વ ંદે મુનિના પાય.મેનારા આજ ફલ્યા ઘર આંગણે જી, વિષ્ણુ કાળે સહકાર, લ્યા ભિક્ષા છે સૂઝતી જી, માદકતણા એ આહાર. મે ॥ ૩ ॥ ક્રૌંચ જીવ જવલા ચણ્યા જી, વહેારી વલ્યા ઋષિરાજ, સાની મન શંકા થઈ જી, સાધુ