________________
૨૯૬ લ રે.હું ૦ ૮. ૭છે તે મુજને લેવે નહીં હું ચાલ્યો પરઠણ કાજ રે.હુંબઈટ નિભાડે જાઈને હું, સૂર્યો કર્મ સમાજ રે હું ઢબે ૮ આવી શુદ્ધિ ભાવના હું , પામ્યા કેવળજ્ઞાનરે હું ઢંઢણ ઋષિ મુગતે ગયા હું,કહે જિનહર્ષ સુજાણ રે હું વારી લાલ. ઢંઢણ લા
इलाची पुत्रनी सज्झाय નામ ઈલાપુત્ર જાણીયે, ધનદત્ત શેઠને પુત્ર, નટવી દેખીને મહીયે, જે રાખે ઘર સુત છે ૧છે કર્મન છૂટે રે પ્રાણીયા પૂરવ નેહ વિકાર, નિજ કુળ છેડી રે નટ થયે, નાવી શરમ લગાર, કર્મમારા એક પુર આવ્યા રે નાચવા,ઊંચો વાંસવિશેષ તિહાં રાય જેવા રે આવીયે, મળીયા લેક અનેક કર્મ પરા દોય પગ પહેરી રે પાવડી, વાંસ ચડ્યો ગજ ગેલ, નિરાધાર ઉપર નાચતે, ખેલે નવનવા ખેલ. કર્મ કા ઢોલ વજાવે રે નટવી,ગાવે કિન્નર સાદ, પાયત ઘૂઘરારે ઘમઘમે,ગાજે અંબર નાદ. કર્મ છે પ તિહાં રાય ચિત્તમેં રે ચિંતવે, લુબ્ધ નટવીની સાથ, જે નટ પડે રે નાચતો, તે નટવી મુજ હાથ. કર્માદા દાન ન આપે રે ભૂપતિ, નટ જાણે