________________
૨૯૨
છે જળધાર મુક, સમકિતસુરભિ મહમરે રે હાં, શિવપદ ફળ મનોહાર, મુ. ૬. ઈર્ણવિધિર્યું આરાધતાં રે હાં, હોયે કર્મને નાશ મુ. શ્રી ગુરુ ક્ષમાવિજયસેવતાંરે હાં,જસની પહોંચે આશ.મુ૭
चतुर्थवतभावनानी सज्झाय (પૂછે શ્રેણીકરાય એ દેશી)
મહાવ્રત ચઉથું મન ધરે, ભાખે શ્રી વદ્ધમાન રે, મુનિવર દલ ધરે; નવવિધિ શુધ્ધ પાળતાં, લહીયે વંછિત થાન રે. મુનિવર૦૧૧ ભાવના પંચ છે તેહની,ભાવો એકાગ્રહ ચિત્ત રે મુo પહિલા અંગ થકી કહી, આણું મનમાં હિતરે મુo | રા સ્ત્રીકથા કહેવી નહીં, પહિલી ભાવના એહ રે મુમન વિકાર ન ઉપજે, વાધે વ્રત ગુણ ગેહ રે. મુમારા સરાગદષ્ટિ જેવે નહીં, સ્ત્રીનાં અંગ ઉપાંગરે મુળ બીજી ભાવના એ કહી, કરે વ્રત શુદ્ધ જેમ ગંગરે. મુ| ૪ | પૂર્વ ફીશ કહેવી નહિ, જેહથી હોય વિવલ ચિત્ત રે; મુત્રીજી ભાવના જાણવી, જિન શાસનની રીત રે મુના પો અતીમાત્રામેં ન વાવરે, આહાર પાણી જે સરસ રે,મુ. ચઉથી ભાવના