________________
૨૯
જાય રે મારા ભય મનમાં આણી કરી. મુ. જુઠું બેલે કેય, દુર્ગતિ જાય રે, હાંસી ફરસી જાણીયે મુ. ટાલ તેહનો દોષ, વ્રત ને પલાય રે મા ઈણીપરે ભાવના ભાવ મુ. પામે ભવનો પાર, વંદું પાયારે શ્રીગુરુક્ષમાવિજય તણો મુ, મહિમા મહીમાં સાર, જગ જસ ગાયા રે પા
तृतीयव्रतभावनानी सज्झाय મહાવ્રત ત્રીજું મુનિતણું રે હાં,જપે શ્રી જિનરાય, મુનિવર સાંભળે, અદત્ત વસ્તુ લેવી નહીં રે હાં, જેહથી વિણસે કાજ, મુનિવર૦ ૧ ભાવના પાંચ છે તેહની રે હાં, ભાવે મન ધરી પ્રેમ, મુ. પહેલા અંગથી જાણીયે રે હાં, જેમ હોયે વ્રતને ક્ષેમ મુo | ર છે નિર્દોષ વસ્તુ જાચવી રે હાં, જિમ ન હાય જિનઅદત્ત, મુ. ગુરુની આજ્ઞાયે વાવરે રે હાં, આહાર પણ એક ચિત્ત. મુ૩ મે એવા અવગ્રહમાંહે રે હાં, જાયે ફરી વારંવાર; મુ. સામીઅદત્ત લાગે નહીં રે હાં, વાધે દલ ઉદાર, મુછે કો સાધમિકનો તિમ વળી રે હાં, અવગ્રહ માગે એહ; મુ અપ્રીતિ કરણ નવિ હાય રે હાં,અદત્ત ન લાગે તેહ. મુળ છે પ વતતને સિંચવા રે હાં,ભાવના