________________
૨૯૦
ત્રીજે ભાવના એણીપરે ભાવતાં, જગમાં હાવે વિ ખ્યાતા જી, મહા॰ કાપુંજી લેતાં રે પુંજી મૂકતાં, વસ્ત્ર પાત્ર પ્રમુખા જી,આદાન નિખેવણ ચઉથી કહી, ટાલે ભવનાં દુઃખા જી.મહાનાપા અન્નપાન અનુઆળે વાવરે, ભાજન માટે જોઈ જી, પાંચમી ભાવના ઇણીપરે ભાવતાં, શિવપથગામી હાય જી, મહા॰ ॥૬॥ એ ભાવના રે જેને મનવશી, મહાવ્રત થાનક ત્યાંહે જી,શ્રીગુરુ ક્ષમાવિજય પ્રસાદથી, જસ વાધે જગમાંહો જી. મહા રાણા
द्वितीयत्रतभावनानी सज्झाय (મનસ મારા રે—એ દેશી.)
મહાવ્રત બીજી આદરા, મુનિરાય રે, જપે શ્રી વ માન,ભવદુઃખ જાય રે,અલીય વચન ન બોલવું મુ છાંડા મૃષાવાદ, મનવચકાયા રે૦ ૫૧ા ભાવના પાંચ છે તેહની, મુ॰ જોવા હૃદય મઝાર,જિમ સુખ થાય રે, અવિચાયુ નવિ બેાલવું,મુ॰ મૃષાભાષા હોય પ્રાય, દુઃખ ઉપાય રે ।।રા ક્રોધે કરીને ખેલતાં મુ॰ વ્રતને લાગે દોષ, પાપ પાષ થાય રે; લાભે જીઠું ખેલતાં. મુ ધમ ની થાયે હાણ,કીતિ