________________
૨૮૯
ડોકાણા, પગે રાંધી ખીર તામ રે. પ્રાણી નારા કથી નાઠા જાય પાતાળે, પેસે અગ્નિ માઝાર, મેરુ શિખર ઉપર ચઢે પણ,કમ ન મૂકે લગાર રે.પ્રાણી ઘરજા એવાં કમ જીત્યાં નરનારી, તે પહેાત્યાં શિવાય, પ્રભાતે ઊઠી નિત નિત વંદો, ભક્તિયે તેહના પાય રે. પ્રાણી॰ ારા એમ અનેક નર ખડ્યા કમે,ભલભલેરા જેસાજ,રુધિહ કરજોડીને કહે, નમા નમા ક મહારાજ રે. પ્રાણીનારા
पंच महाव्रतभावनानी सज्झायो
(મમ કર મમતા રે સમતા આદરા—એ દેશી)
મહાવ્રત પહિલુ` રે મુનિવર મન ધરા, એમ જપે શ્રીવીરા જી; ત્રિવિધ ત્રિવિધશુ રે હિંસા પરિહરા, તેા પામેા ભવપારા જી. મહાવ્રત॰ ull ભાવના પંચ છે તેહની,જે કહી પહેલે અંગે જી; તે ભાવતાંરે મુનિવર જાણીયે,ચારિત્રઅધિક રંગે જી; મહા ારા ઇઍસમિતિ રે જોઈ ચાલવું, સરા પ્રમાણે તેહા જી; પ્રાણીના વધ મનસ્યુ ન ચિંતવે, બીજી ભાવના એહેા જી. મહા॰ શાશા વચન સાવઘરે નિવ ખેલે કદા, જેહથી હાય જીવધાતા જી,
વા