________________
૨૮૩ વહોરે જતિ, ઘરમાંહે અંધારું હવે અતિ, એમ જાણું અજુવાલું કરે, પાઉરકી તે મુનિ પરિહરે Rપા મૂલે લેઈ વહોરાવે જેહ, કીતદોષ ટાલી જે તેહ, ઓછીનું લઈદીએ કેવાર, નવમો પામીશ્ચ દોષ તે વાર દા પાલટી વસ્તુ કાંઈ વહેરાવતાં, ૧૦ પરાવૃત્ય હવે પ્રતિવાંછતાં, શતકર બાહિર - કું લાવંત, ૧૧અભિહડ તે લેતાં પાવંત. ૭ આડાદિક ખેલે ગુરુ કામ, દ્વાદશમો ૧૨ઉભિન્ન તસુ નામ, ઉર્વ અધો કરે કોય, લેઈ દેતાં ૧૩માલાહડ સેય ૮ઉદાલી આપે કેહનું, ૧૪આછિ
જ નામ હોવે તેહનું, સાધારણ દીએ અનુમતિ વિના,૧૫અણિસિડુ દોષ બહ તેહનાનાલાઆપ કીજે માંડયું રાંધણું, આગમ જાણ્યું મુનિવરતણું તે માંહે ઉમેરે કદા, હવે સેલમો ૧ અઝયર તદા જેલમા એ સેલ દેષ ઉગ્નમ પરિહરે,ગૃહસ્થ થકી લાગે મન ધરા, ટાલતે હોવે શિવપુર વાસ,પહોંચે મનવંછિત સવિ આશ૧૧. ઉત્પાદના દોષ કહું તે સૂણો, કટક વિપાક અછે તેહ તણે, બાલક ખેલાવી લીએ આહાર, ધાત્રી દેષ હોવે તેણી વાર ૧રા સંદેશો કહી લે તે જે દૂત, ટાલે તે મુનિ સંયમજુત, નિમિત્ત ભાખીને કારણ કહે, નિમિત્તદ