________________
૨૮૨
કેશીયે પ્રશ્ન જે પૂછિયાં, તેના ગૌતમે ટાલ્યા સંદેહ. હો મુo, ધન ધન કેશી કહે ગાયમા, તમે સાચા ગુણમણી ગેહ હો મુડ એ દોય૧૪ મારગ ચરમ જિણંદને, આદર્યો કેશીયે તેણીવાર હો મુo, કેશી ગૌતમ ગુણ જપ, તે પામે ભવજલ પાર હો મુo એ દેય૧પા ઉત્તરાધ્યયન ત્રેવીસમે,એમ ભાખે શ્રીજિનરાય હો મુવિનયવિજય ઉવઝાયને, શિષ્ય રૂપવિજય ગુણ ગાય હો મુએ દયાલદા
सुडतालीस दोषनी सज्झाय સકલ જિનેશ્વરે પ્રણમ્ પાય, શારદ વાણી કરે સુપસાય, પિંડદોષ બેતાલીશ કહું, નામ માત્ર તે સુણ સહ. આવા જતિકાજે નીપાઈ દીયા
આધાકર્મી તે બેલિયા, જે માગે તે એહને કાજ, ૨ઉદેસિક બેલે જિનરાજ ઘરા કમ ખરડ્યો ઘાલી દીએ, તે પૂતિ દેષ ત્રીજે ટાલીયે,અહે જમનું કાંઈ દેશું જતિ, સો મિશ્ર દોષ કહે ત્રિભુવનપતિ મારા રાખી મૂકે સાધુ નિમિત્ત, પડવણ દોષ મતવાછો ચિત્ત, સુખડું આઘું પાછું કરે, નિમિત્ત ભિક્ષુ તે નવિ આદરે છેઠા અંધારે નવિ
* આધાકર્મી.