________________
૨૭૬
૫ા દર્શન પૂજા અનુક્રમે ધરે, ચારે સાતે દિવસે મટે, પર શાસન પણ એમ સહે, ચારે શુદ્ધ હાર્ય તે કહે॰ ૪ા પહેલે દિન ચંડાલણી કહી, બીજે દિન બ્રહ્મધાતિની સહી,ત્રીજે દિન ધામણ સમ જાણુ, ચેાથે શુદ્ધ હાયે ગુણખાણ॰ "પા ઋતુવતી કરે ઘરનું કામ, ખાંડણ પીસણ રાંધણ ડામ, તે અન્ને પ્રતિલાલ્યા મુણિ, સદ્દગતિ સધલી પાતે હણી ૫૬ા તેહજ અન્ન ભર્તાદિક જીમે, તેણે પાપે ધન ક્રૂર ગમે, અન્નસ્વાદ ન હેાયે લવલેશ, શુભ કરણી જાયે પરદેશ ાણા પાપડ વડી કેરાદિક સ્વાદ. ઋતુવ તી સંગતિથી લાદ,લુ ડણ ભુંડણ ને સાપણી, પરભવે તે થાયે પાપણીગાતા ઋતુવતી ઘરે પાણી ભરે, તે પાણી દેહરાસરે ચડે, બાધબીજ નિવ પામે કિમે, આશાતનથી અહુ ભવ ભમે॰ પ્રલા અસ ઝાઈમાં જમવા ધસે, વિચે બેસીને મનમાં હસે, પેાતે સર્વે અભડાવી જીમે,તેણે પાપે દુર્ગતિ દુઃખ ખમે॰ ॥૧૦ના સામાયક પડિકમણું ધ્યાન, અસાઝાઇએ નિવ સુઝે દાન, અસઝાઇએ જો પુરુષ આભંડે, તેણે ફરસે રાગાદિક નડે ૫૧૧૫ ઋતુવતી એક જિનવર નમી, તેણે કમે તે બહુ ભવ ભમી, ચંડાલણી થઈ તે વલી,જિન આશાતન તેહને ફલી.